તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમર્સની ફીનું રિફંડ ન અપાતા દેખાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાૈથી મોટી કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને ફી પેટે વસુલાયેલા પૈસા વધારાતા હોબાળો થયો હતો.યુનિ.તંત્ર દ્વારા એક હજાર રૂપિયા રિફંડ અાપવાની ખાતરી હતી,અાજદિન સુધી પૈસા પરત ન અપાતા એફ.જી.એસ. દ્વારા રજુઅાત કરવામાં અાવી છે.

એફ.જી.એસ કૃપલ પટેલ દ્વારાનવા રજીસ્ટ્રારને અાવેદન પત્ર અાપીનેે વિદ્યાર્થીઓના રિફંડના પૈસા ત્વરિત અાપવાની માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...