તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોનના બાકી હપ્તા મુદ્દે ફાઈનાન્સ કર્મીનો હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવકે નવી બાઈક ખરીદવા લીધેલી લોનના છેલ્લા ત્રણ હપ્તા બાકી હોવા અંગે ફાયનાન્સ કંપનીના કર્મીઅે યુવકની માતાને મારમારતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ન્યુ વીઆઈપી રોડની બકોર નગર સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ગૌતમ સોલંકી હાઉસ કીપીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગોતમે નવી બાઈક ખરીદવા કેપીટલ ફસ્ટ ફાયનાન્સ લીમીટેડમાંથી લોન લીધી હતી. જેના છેલ્લા 3 હપ્તા ભરવાના બાકી હતા. આ ત્રણ હપ્તાના ચેક પણ બાઉંસ થયા હતા. આવતો હતો. ગૌતમે મે-2019માં બાકી નીકળતા રૂ.10,200 અંકિતને આપી દિધા હતા.જેથી ગૌતમ અને તેમની માતા આ અંગે તપાસ માટે કાલાઘોડા ખાતેની ઓફિસમાં અંકિતને મળી હપ્તા ચુકવી દિધા હોવાનું જણાવ્યું હતું. અંકિતે માત્ર અેક જ હપ્તો આપ્યો છે તેમ કહેતા ં અંકિતે મારામારી કરતા ગૌતમની માતાને માથામાં વાગતા તેઓ બેભાન થતા સયાજીમાં દાખલ કરવા પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો