તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News At The Cost Of 2 Crores In Padra Faculty Building Will Be Ready 034652

પાદરામાં 2 કરોડના ખર્ચે સા. ફેકલ્ટીનું બિલ્ડિંગ તૈયાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

પાદરા એમ.કે.અમીન કોલેજ ખાતે સાયન્સ ફેકલ્ટી માટે બે કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. 20 હજાર સ્કે.ફૂટમાં તૈયાર થનાર બિલ્ડિંગમાં અદ્યતન સુવિધા સાથેની લેબોરેટરી પણ બનાવવામાં આવશે. હાલમાં સાયન્સ ફેકલ્ટી દ્વારા બીએસસી કેમિસ્ટ્રીનો હાયર પેમેન્ટનો અભ્યાસક્રમ પાદરા ખાતે ચલાવવામાં આવે છે. પાદરા ખાતે હયાત બિલ્ડિંગમાં સુવિધાઓનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. પાદરામાં કોમર્સ ચલાવવામાં આવે છે. ગત વર્ષે સાયન્સ ફેકલ્ટીએ હાયર પેમેન્ટ બેઝિઝ પર અભ્યાસક્રમની શરૂઆત કરી હતી. હવે સાયન્સ માટે અલાયદું બિલ્ડિંગ બનાવાવામાં આવશે જેના પગલે વિદ્યાર્થીઓને સુવિધાઓ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...