તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજવા રોડ પર દારૂ પીને ધમાલ કરતા 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આજવા રોડ વ્રજભૂમિ સોસાયટીના મકાનમાં ત્રણ યુવકો દારૂ પીને ધમાલ મચાવતા હોવાનો ફોન શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને મળતાં બાપોદ પોલીસ મકાનમાં પહોંચી હતી.

પોલીસે મકાનમાં દારૂ પીને ધમાલ મચાવી ઝઘડો કરી રહેલા રાહુલ મયજી મકવાણા, હેમંત મયજી મકવાણા અને કુલદીપ મયજી મકવાણાને ઝડપી લઇ તપાસ કરતાં ત્રણેય જણા નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપીઓ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો