તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News An Open Volleyball Tournament Was Started As Part Of The Cisf39s Golden Jubilee Celebration 042024

CISFની ગોલ્ડન જ્યુબેલી ઉજવણીના ભાગરૂપે ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગુજરાત રિફાઇનરી સ્ટેડિયમ ખાતે સીઆઇએસએફ ગોલ્ડન જ્યુબેલી ઓફ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 10 જાન્યુઆરી સુધી ચાલનાર છે જેમાં ઓપન વોલીબોલ ટુર્નામેન્ટમાં વડોદરા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની 35 ટીમે ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા તેમજ સીઆઇએસએફના સતિષ ખંડારે, કમાડન્ટ બી.કે.કક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ ઓપન વોલીબોલ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એર ફોર્સની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં બંને ટીમો રસાકસી પર ઉતરી આવી હતી. બન્ને ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

Volleyball

Tournament
અન્ય સમાચારો પણ છે...