તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News An It Park Will Be Built Near The City At A Cost Of Rs 250 Crore 075555

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર નજીક 250 કરોડના ખર્ચે આઇટી પાર્ક બનાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા નજીક 250 કરોડના ખર્ચે અાગામી 10 વર્ષની જરૂરિયાતને ધ્યાને રાખીને અાઇ.ટી પાર્ક તૈયાર કરવામાં અાવશે.જેને કારણે નોકરીની 5 હજાર જેટલી તકનું સર્જન થશે.,મૂળ અમેરિકાની અને વડોદરામાં મોટો કર્મચારી વર્ગ અને કંપનીઓનો બેઝ ધરાવતી કોલાબેરા કંપનીના ચીફ સેલ્સ ઓફિસર કપિલ શર્માઅે કંપનીના ભવિષ્યના લક્ષ્યાંક અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું.

કોલાબેરા કંપની વડોદરામાં વર્ષ 2009 થી કાર્યરત છે. વડોદરામાં કંપની 2,500 થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપની વિશે વધુ માહિતી અાપતાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે, વડોદરા તથા આસપાસના વિસ્તારમાં યુનિવર્સિટી હોવાથી અને કંપનીના માલિકો ગુજરાત સાથે સંકળાયેલા હોવાના કારણે વડોદરામાં ઓફિસ શરૂ કરવા પસંદગી કરાઇ હતી. કંપનીનું કલ્ચર પર્ફોર્મન્સ અાધારિત હોવાના કારણે અમારી કંપની અન્ય કંપનીઓથી અલગ પડે છે. કંપની દ્વારા ભારત સરકાર સાથે મળીને અનેક પ્રોજેક્ટ પર કામ કરવામાં અાવી રહ્યું છે. વડોદરાને વેસ્ટર્ન રીજનમાં ઝડપથી વિકસતું શહેર બનાવવા માટે અાઇ.ટી પાર્ક મહત્ત્વનાે સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો