તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણ્યા બાઇકની અડફેટે વૃદ્ધનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. રાજપીપળાના ચોરાઇસીની વાડી ખાતે રહેતા રમેશભાઇ દામોદરભાઇ જોશી (ઉવ.30) પોતાના ઘરેથી અવધૂત મંદિરે ચાલતા જતા હતા. ત્યારે એક અજાણ્યો બાઇક ચાલક ત્યાંથી પુરઝડપે બાઇક લઇને પસાર થતો હતો. ત્યારે રમેશભાઇ સાથે તે બાઇક સાથે જોસભેર અથડાયો હતો. ટક્કર થતાં જ તેઓ રોડ પર પછડાયા હતા. તેમને સારવાર માટે પ્રથમ રાજપીપળા સરકારી દવાખાના અને પછી સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યારે ગુરુવારે રાત્રે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો