તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીમાં 10 વર્ષથી ફરાર તસ્કર ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે 10 વર્ષથી ફરાર અવિનાશ રમેશ રાઠવા (રહે, છો.ઉ)ને ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. અવિનાશ સામે 2010ના વર્ષમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. તેને નવાપુરા પોલીસને સોંપાતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો