તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામસામે બાઇકો અથડાતાં યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરણામા નજીક શનિવારે મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ં વાઘોડિયા ગામમાં નવીનગરીમાં રહેતો ગોપાલ પોપટભાઈ રાઠોડિયા (ઉં.વ.22) શનિવારે રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને વરણામા પાસેથી પસાર થઇ રહ્યો હતો. હાઇવે પર સામેની તરફથી આવી રહેલા એક બાઇકના ચાલકે તેને ટક્કર મારતાં ગોપાલ અને સામેની બાઇક પર સવાર ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં 22 વર્ષીય ગોપાલનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સંદર્ભે વરણામા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો