તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાર્થિક મુશ્કેલીથી મહિલાનો અાપઘાતનો પ્રયાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરના છાણી જકાતનાકા પાસે વરસાદી કાંસમાં સવારે 6 વાગે મહિલાઅે મોતનો ભૂસકાે મારતાં તેને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં અાવી હતી.બે મહિના અગાઉ પતિનું મોત થતાં અાર્થિક સંકડામણમાં સપડાયેલી મહિલાઅે અંતિમવાદી પગલું ભર્યું હતું. જોકે સદ્નશીબે વરસાદી કાંસમાં પાણી અોછું હોવાથી મહિલા ડૂબી નહોતી. ફતેગંજ પોલીસે તેને પરિવારને સોંપી હતી.શહેરના નિઝામપુરા વિસ્તારમા રહેતાં 59 વર્ષીય વૃદ્ધાના પતિ સુથારી કામ કરતા હતા. જેમનું બીમારીને પગલે બે મહિના અગાઉ મૃત્યુ થયુે હતુે. ત્યારબાદ કોલેજમાં ભણતા અેકના અેક પુત્રની જવાબદારી તેમના શિરે અાવી હતી. પતિ વિયોગ બાદ અાર્થિક સંકડામણને પગેલ વ્યથિત રહેતાં વૃ્દ્ધાઅે અાજે અંતિમવાદી પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો