તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News A Crocodile Was Rescued At 45 Feet Near The Village Of Kaiwaran 075643

કાયાવરોહણ ગામ પાસે 4.5 ફૂટનાે મગર રેસ્ક્યૂ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયાવરોહણ ગામના મેદાનમાંથી ગુરુવારની રાતે 4.5 ફૂટના મગરને સામાજિક સંસ્થાના કાર્યકરોઅે રેસ્ક્યૂ કરીને વનવિભાગને સોંપ્યો હતો. ગુજરાત અેસ.પી.સી.અેના રાજ ભાવસારે જણાવ્યું હતું કે, ગુરુવારે રાતે 9 વાગે કાયાવરોહણ ગામના મેદાનમાં છોકરાઓ વોલીબોલ રમતા હતા. દરમિયાન બાજુની અેક કોતરમાંથી મગર મેદાનમાં આવી જતા તુરંત ગુજરાત અેસ.પી.સી.અેને ફોન કરતાં ટ્રસ્ટના કાર્યકરોઅે ઘટના સ્થળે પહોંચીને 4.5 ફૂટના મગરને પકડીને વડોદરા વનવિભાગને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...