અણસ્તુ જૈન દેરાસરમાંથી 95 હજારની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | કરજણ પાદરા રોડ પર અણસ્તુ ગામે જૈન દેરાસરમાં શુક્રવારે મોડી રાત્રે ઓફિસના કબાટો અને તિજોરીમાંથી રૂા.29 હજાર રોકડા ઓફિસમાંથી દેરાસરની ચાવીઓ મેળવી તમામ દાનપેટી તેમજ મંદિરના ગર્ભગૃહમાં આવેલી તિજોરીમાંથી ચાંદીનો મુગટ તેમજ સોનાની ચેન મળીને 95100 મુદ્દામાલની ચોરી થઇ હતી.તસ્કરો બિન્દાસ પણે ઓફિસ તમામ તિજોરીઓ તેમજ દેરાસરમાં આવેલી 11 દાનપેટી ખોલીને ચોરી કરી ગયા છે જ્યારે તસ્કરોએ દેરાસર માં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખી તેમજ સીસીટીવી નું સી ડી આર પણ લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...