તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાંદલજાની નવી નગરીમાં જુગાર રમતા 9 જુગાિરયા પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજા નવી નગરીમાં આકફરકાનો જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે પકડી પાડી રૂ. 47,619ની માતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, તાંદલજા ગામની નવી નગરીમાં આંકડા લખી આંકફરકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે નવી નગરીમાં દરોડો પાડી આકફરકાનો જુગાર રમી રમાડતા સલીમ જમાલભાઈ લુહાર, તૌસીફ ઉર્ફે નોન અયુબભાઇ મલેક, ઇમરાન ઉર્ફે દેવ ઈમામભાઇ શેખ, રહીમશા ઉર્ફે ટીનો એહમદભાઈ પટેલ,ઐયુબ અહેમદ પટેલ, અબ્દુલ સલીભાઈ પટેલ, સાદીક્ભાઇ અલીભાઈ પટેલ, કાસીમ સૈફુદીન સૈયદ અને સાદિક અલીભાઈ પટેલને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ 19,110 અને 10 મોબાઈલ મળી કુલ રૂ. 47,619ની માતાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...