તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News 7 Women From The City Were Honored With The Woman Achiever Award At The Woman Startup Meet 075608

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન સ્ટાર્ટઅપ મીટમાં શહેરની 7 મહિલાઓ વુમન અચિવરના અવોર્ડથી સન્માનિત કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની પારુલ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર વુમન સ્ટાર્ટઅપ મીટ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અમદાવાદ તેમજ વડોદરાની અગ્રણી બીઝનેસ વુમન દ્વારા સ્કસેસ સ્ટોરી શેરીંગ, આઇડીયા પીચીંગ તેમજ પેનલ ડીસ્કસન યોજાઇ હતી. આ કાર્યક્રમમાં શહેરની 7 મહિલાઓને વુમન અચીવરના એવોર્ડથી નવાજવામાં આવી હતી. જેમા લતા અય્યર, લીના ઠક્કર, તરુણા સુર્યવંશી, દીતી દવે તેમજ કુંતલા બેનરજીનો સમાવેશ થાય છે. લીના ઠક્કર એક દિવ્યાંગ છે જે 20 ટકા દ્રષ્ટી ધરાવે છે. લીના ઠક્કર હેલ્દી કેમ્પસ સંસ્થાના ડાયરેક્ટર છે અને યુવાનો માટે કામ કરે છે. તેઓ યુવાનોમાં વધતા જતા ડ્રગ, દારુ અને તંબાકુના સેવન પર પ્રતિબંધ મુકવા માટે જાગૃતી ફેલાવવાનું કાર્ય કરે છે.

startup meet

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો