તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પામાંથી 6.41 લાખનો દારૂ કબજે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે પસાર થઇ રહેલા આયસર ટેમ્પાને બાતમીના આધારે અટકાવીને તલાશી લેતાં પોલીસને દારુની 6.41 લાખની દારુની 123 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટેમ્પામાં રહેલા રાજસ્થાનના બશીરખાન અલીખાન બેલીમ તથા કુલારામ હરિષ ગોગરાને ઝડપી લઇ તપાસ કરતાં દારુનો આ જથ્થો રાજસ્થાનના સંજય અને કૌશીક ડાહ્યા પાટીદારે મોકલ્યો હોવાનું અને ભાવનગરના વિજયસિંહ બાપુએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો