અલ્પેશના મુદ્દે રજૂ િપટિશનમાં 6 ભૂલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પિટિશન કરાઇ હતી.જેમાં કોંગ્રેસે કાચુ કાપીને છ ભૂલ કરી હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું છે.ભૂલ દૂર ન થાય ત્યાં સુધી આગળની કાર્યવાહી થઇ શકે તેમ નથી.આથી વિધાનસભા અધ્યક્ષ વતી કાર્યકારી નાયબ સચિવે કોંગ્રેસને 6 પ્રકારની ભૂલ દિન 15માં સુધારવાની મહેતલ આપી છે.

અન્ય સમાચારો પણ છે...