તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 4 Days Remand For Four Accused Including Wife In Murder Of Mother In Law 074531

સાસુની હત્યામાં વહુ સહિત 4 આરોપીને 4 દિવસના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસુ કેસરબાઇની હત્યાની સોપારી આપનાર પુત્રવધુ અનુ સહિત 4 શખ્સોને વાઘોડિયા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.દશ વર્ષ પહેલાં થયેલી હત્યામાં પોલીસે અનુ, દિનેશ શર્મા, મુકેશ કહાર અને કિશોર કહારની ધરપકડ કરી હતી. ચારેયને વાઘોડિયા પોલીસને હવાલે કરતાં પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતાં કોર્ટે ચારેયના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...