તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 375 Players From City District Participate In Trophy Medals In The District Open Tennis Tournament 041150

ડિસ્ટ્રિક્ટ ઓપન ટેનિસમાં ટૂર્નામેન્ટમાં શહેર-જિલ્લાના 375 ખેલાડીઓએ ભાગ લઇ ટ્રોફી-મેડલ્સ પ્રાપ્ત કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં બરોડા ટેનિસ પ્લેયર્સ એસોસિએશનની અકોટા સ્થિત ટેનિસ એકેડમી દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 13 વિવિધ કેટેગરીમાં રમાઇ હતી. કોચ સુનીલ વ્યાસના નેજા હેઠળ પ્રથમવાર 375 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં U-14 સિંગર્લ્સ કેટેગરીમાં અનેરી શર્મા અને ધ્રુવ પટેલ વિજેતા થયા હતા. U-12માં નીંવ પરમાર અને મેન્સમાં રાહુલ વોરાએ જીત મેળવી હતી. તેમજ U-14 બોયઝ ડબલ્સમાં ધ્રુવ પટેલ તથા અભ્યુદિત નાગર અને મેન્સ ડબલ્સમાં રાહુલ વોરા તથા રોનક મહેતાએ पणपપણ જીત હાંસલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...