તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટર્ન રેલવે દ્વારા 8 ટ્રેનના 32 ફેરા રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | વેસ્ટર્ન રેલવેને 8 ટ્રેનના 32 ફેરા રદ કરવાની ફરજ પડી છે. મુસાફરોની સતત ઘટતી સંખ્યાને પગલે રેલવે દ્વારા અા નિર્ણય લેવાયો છે. કોરોનાને પગલે મુંબઇમાં સતત કેસ વધતા જાય છે ત્યારે બીજી બાજુ રેલવે ટ્રેન રદ કરીને મુસાફરોને કોરોના વાઇરસથી બચાવવા માટે તકેદારી લેવાઇ રહી છે. વડોદરાથી પસાર થતી 8 ટ્રેન અાગામી 31 તારીખ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અા સિવાય અન્ય 10 મેલ ટ્રેનના 72 ફેરા રદ કરાયા છે. અા ઉપરાંત 20થી 31 માર્ચ સુધી અમદાવાદ -મુંબઇ તેજસ ટ્રેન રદ રહેશે.
અન્ય સમાચારો પણ છે...