તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને 3.15 લાખ થી 6 લાખનું પેકેજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેસ્ટીકસ વિભાગના 15 વિદ્યાર્થીઓને 3.15 લાખ થી લઇને 6 લાખ રૂપિયા સુધીનું પેકેજ કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન મળ્યું છે. એમ.એસસી સ્ટેસ્ટીકસ ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીઓમાં અભ્યાસ બાદ તુરંત નોકરીની તક મળી છે. 4ને નેલસન કંપનીમાં વાર્ષિક 6 લાખના પેકેજની નોકરી મળી છે. 1 વિદ્યાર્થીને ન્યુમેરેટર કંપનીમાં 4 લાખના પગારનું પ્લેસમેન્ટ છે. જયારે નેલ્સન કંપનીમાં 10 વિદ્યાર્થીઓને વાર્ષિક 3.5 લાખના પેકેજથી નોકરીની તક મળી છે.
અન્ય સમાચારો પણ છે...