તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 ટાંકી વિસ્તારમાં કાલથી પાણીકાપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાણીની ટાંકીના સંપની સફાઇની કામગીરીના અંતિમ તબક્કામાં દક્ષિણ વિસ્તારની ત્રણ ટાંકી આવરી લેવાઇ છે. જે અંતર્ગત તા.26ના રોજ લાલબાગ ટાંકી, 27ના રોજ જાંબુવા ટાંકી અને તા.28ના રોજ જીઆઇડીસી ટાંકીના સંપની સફાઇ થશે. જેથી તા.26મીએ લાલબાગ ટાંકીના સ્ત્રાવ વિસ્તારમાં સવારે 9 વાગ્યા બાદ પાણી વિતરણ બંધ થશે. તેવી જ રીતે, જાંબુવા ટાંકીમાં તા.28મીએ પાણી મળશે નહી. જયારે, જીઆઇડીસી ટાંકીમાંથી પણ તા.28મીએ પાણી પૂરુ પડાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો