તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશનાં 19 % પુરુષો, 2% મહિલાઓ, 10.7 % યુવાનો ધુમ્રપાન કરે છે : ડેટા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

no smoking day
સિટી રિપોર્ટર . વડોદરા


ફેઇથ ફાઉન્ડેશન દ્વારા ‘નો સ્મોકિંગ ડે’ની ઉજવણી નિમિત્તે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે માનવસાંકળ રચી તથા પોસ્ટર પ્રદર્શન દ્વારા લોકોમાં જન-જાગૃતિ કાર્યક્રમ કરાયો હતો. નો સ્મોકિંગ ડેનાં દિવસનો મુખ્ય હેતુ સિગારેટ અને અન્ય તમાકું બનાવટોના વપરાશના કારણે સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ગેટ્સ 2નાં ડેટા પ્રમાણે ભારતમાં 19.0% પુરુષો, 2.0% મહિલાઓ અને 10.7% પુખ્તવયનાં લોકો હાલમાં સ્મોકીંગ કરે છે. 38.7% લોકો ઘરમાં, 30.2% લોકો કાર્યસ્થળ, 7.4% લોકો રેસ્ટોરંટમાં પરોક્ષ ધ્રુમપાનનો શિકાર બને છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો