તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંધિયા, જલેબી, સેવ, ચિક્કીના 18 નમૂના લેવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિક્રેતાના ત્યાંથી ઊંધિયા, જલેબી, સેવ,ચિક્કીના નમૂના લીધા હતા. માંજલપુર, અકોટા, ઓ.પી.રોડ, ચોખંડી વિસ્તારની 24 દુકાનોમાંથી 18 નમૂના લેવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ ઊંધિયા અને જલેબીની ક્વોલિટી શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા તેના નમૂનાઓ લઇને વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગની 4 ટીમોએ શહેરના અલગ-અલગ ઝોનમાં દરોડાની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો