તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંજલપુરના બંધ ઘરમાંથી 1.35 લાખની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંજલપુર વિસ્તારની શિવમ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના મળીને રૂા.1.35 લાખની મતાની ચોરી કરી હતી. શિવમ સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ પરષોત્તમભાઇ પટેલ 23 તારીખે તેમના સંબંધીનું અવસાન થવાથી મકાન બંધ કરીને બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમના લાકડાના કબાટનું લોક તોડી કબાટમાંથી સોનાનું અઢી તોલાનું મંગળસૂત્ર,સોના ચાંદીના દાગીના અને ચાર નંગ વીંટી તથા 15 હજાર રોકડા ઉપરાંત 600 અમેરિકન ડોલર તથા 1500 ફિલિપાઇન્સની કરન્સી મળીને 1.35 લાખની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં જેન્તીભાઇ બહારગામથી વડોદરા આવ્યા હતા માંજલપુર પોલીસે બનાવમાં તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો