બેદરકારી / વડોદરાના હરણી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

Water line damage in harni road area in vadodara
X
Water line damage in harni road area in vadodara

  • પાણીની લાઇમાં ભંગાણને રિપેરીંગ કરવામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી 

DivyaBhaskar.com

Feb 12, 2019, 10:21 AM IST
વડોદરાઃ વડોદરાના હરણી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગેસ લાઇનમાં ડ્રિલિંગ કરતી વખતે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેને કારણે છેલ્લા 4 દિવસથી હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી