ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Vadodara City» Vallabh youth organisation to hold Vaishnav convention in USA

  અમેરિકાના ન્યુજર્સીમાં બનશે ગોવર્ધનધામ હવેલી, જુલાઈમાં યોજાશે વૈષ્ણવ સંમેલન

  Divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 08:46 PM IST

  અમેરીકાના ન્યુજર્સી ખાતે તા.6થી 8 જુલાઈ દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન યોજાશે
  • ન્યુજર્સી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યુજર્સી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન

   વડોદરાઃ અમેરીકાના ન્યુજર્સી ખાતે તા.6થી 8 જુલાઈ દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન યોજાશે. આ સંમેલનનું આયોજન શહેરના વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ)એ કર્યું છે. સંમેલનનો હેતું વિદેશમાંના વિવિધ ભારતીય સંગઠનોને સંગઠિત કરવાનો છે. આ સંમેલનમાં દેશ-વિદેશમાં રહેતા 1 લાખ વૈષ્ણવો લાભ લેશે.

   ન્યુજર્સીના રેરીટન કન્વેશન સેન્ટર ખાતે યાજાશે આ મહોત્સવ

   આ અંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, યુએસએના ન્યુજર્સીમાં આવેલા રેરીટન કન્વેશન સેન્ટર ખાતે આ મહોત્સવ યોજાશે. ત્રિ-દિવસીય મહોત્સવમાં યુવાનો અને બાળકો માટે જ્ઞાનલક્ષી શિબિર, યુવાનો માટે સોશીયલ સ્પીરીચ્યુલ નેટવર્કીંગ, બાળકો માટે વેશભૂષા, વલ્લભકુળ સંમેલશ સહિતના કાર્યક્રમો યોજાશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, સંમેલનની સાથે-સાથે યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની કથા...

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  • વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી

   વડોદરાઃ અમેરીકાના ન્યુજર્સી ખાતે તા.6થી 8 જુલાઈ દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન યોજાશે. આ સંમેલનનું આયોજન શહેરના વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ)એ કર્યું છે. સંમેલનનો હેતું વિદેશમાંના વિવિધ ભારતીય સંગઠનોને સંગઠિત કરવાનો છે. આ સંમેલનમાં દેશ-વિદેશમાં રહેતા 1 લાખ વૈષ્ણવો લાભ લેશે.

   ન્યુજર્સીના રેરીટન કન્વેશન સેન્ટર ખાતે યાજાશે આ મહોત્સવ

   આ અંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, યુએસએના ન્યુજર્સીમાં આવેલા રેરીટન કન્વેશન સેન્ટર ખાતે આ મહોત્સવ યોજાશે. ત્રિ-દિવસીય મહોત્સવમાં યુવાનો અને બાળકો માટે જ્ઞાનલક્ષી શિબિર, યુવાનો માટે સોશીયલ સ્પીરીચ્યુલ નેટવર્કીંગ, બાળકો માટે વેશભૂષા, વલ્લભકુળ સંમેલશ સહિતના કાર્યક્રમો યોજાશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, સંમેલનની સાથે-સાથે યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની કથા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vallabh youth organisation to hold Vaishnav convention in USA
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `