અકસ્માત / વડોદરાના સુંદરપુરા-શાહપુરા ગામ વચ્ચે વીજ પોલ સાથે બાઈક અથડાતા બે મિત્રના મોત

અર્જુન રમેશભાઈ તડવી  અને શૈલેષ નારણભાઇ તડવીના ઘટના સ્થળે જ મોત થયા હતા
અર્જુન રમેશભાઈ તડવી અને શૈલેષ નારણભાઇ તડવીના ઘટના સ્થળે જ મોત થયા હતા

divyabhaskar.com

Jan 14, 2019, 03:21 PM IST
વડોદરાઃ સુંદરપુરા અને શાહપુરા ગામ વચ્ચે વીજ પોલ સાથે અથડાતા હેલ્મેટ વિના નીકળેલા બે બાઈક સવારના ઘટના સ્થળે જ મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અર્જુન રમેશભાઈ તડવી (ઉ.વ.20, રહે. મોજરઞામડી) અને શૈલેષ નારણભાઇ તડવી (ઉ.વ.19, રહે.લિંગસ્થળી) બંને મિત્રો હતા.

X
અર્જુન રમેશભાઈ તડવી  અને શૈલેષ નારણભાઇ તડવીના ઘટના સ્થળે જ મોત થયા હતાઅર્જુન રમેશભાઈ તડવી અને શૈલેષ નારણભાઇ તડવીના ઘટના સ્થળે જ મોત થયા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી