રેડ / વડોદરામાં વિશ્વામિત્રીની કોતરોમાંથી વિદેશી દારૂની 3,618 બોટલો ઝડપાઈ

vadodara crimebranch caught 3618 bottle of foreign liquor from vishwamitri river
X
vadodara crimebranch caught 3618 bottle of foreign liquor from vishwamitri river

divyabhaskar.com

Jan 12, 2019, 05:46 PM IST

વડોદરાઃ પોલીસે શહેરના કલાલી-તલસટ ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કોતરોમાં છૂપાવેલો રૂપિયા 7.20 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો  ઝડપી પાડ્યો છે. પોલીસે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, દમણ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી આવેલા આ વિદેશી દારૂની 3618 બોટલ કબજે કરી હતી.


 

બુટલેગર અજય નથ્થુ ભાલીયા ફરાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી