LRD પેપર લીક / LRD પેપર લીક/ વધુ બે આરોપીની ATSની ટીમે વડોદરાથી કરી અટકાયત

ગુજરાત એટીએસ અને વડોદરા સીઆઇડી ક્રાઇમની ટીમોએ વડોદરામાં દરોડા પાડ્યા

DivyaBhaskar.com

Dec 06, 2018, 12:21 PM IST
LRD પેપર લીકમાં અગાઉ પકડાયેલા આરોપીઓ
LRD પેપર લીકમાં અગાઉ પકડાયેલા આરોપીઓ
X
LRD પેપર લીકમાં અગાઉ પકડાયેલા આરોપીઓLRD પેપર લીકમાં અગાઉ પકડાયેલા આરોપીઓ

-ગુજરાત એટીએસ અને વડોદરા સીઆઇડી ક્રાઇમના વડોદરામાં દરોડા

 

વડોદરાઃ લોક રક્ષક દળની ભરતીમાં થયેલા પેપર લીક કાંડમાં ATSની ટીમે વધુ બે શખ્શોની વડોદરાની કપૂરાઇ ચોકડીથી અટકાયત કરી છે. જોકે બંને શખ્સ કોણ છે તે અંગે વડોદરા 

પોલીસે પણ ભેદી મૌન સેવ્યું છે. પોલીસ આ આખાય પ્રકરણમાં વિગતોનો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. 

 

 

પેપર લીક કાંડમાં વધુ બે આરોપીની ATSની ટીમે વડોદરાથી કરી અટકાયત

 

-પેપર લીક કાંડમાં સંડોવાયેલા બે વ્યક્તિનું લોકેશન વડોદરા મળ્યું
-એટીએસની એક ટીમે કપૂરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી
-અટકાયત કરીને બંને શખ્સોને ગાંધીનગર લઇ જવાયા 

-પકડાયેલા બૈ પૈકી એક બોડેલીનો અને વડોદરાનો શખ્સ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી