તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઈ ફ્લાય વડોદરા: પહેલીવાર ડ્રોન કેમેરાની નજરે, શાસ્ત્રીબ્રીજ ફતેગંજ બ્રીજ | The First Time Seen In Drone Cameras, Shastri Bridge

હાઈ ફ્લાય વડોદરા: પહેલીવાર ડ્રોન કેમેરાની નજરે, શાસ્ત્રીબ્રીજ-ફતેગંજ બ્રીજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: વડોદરા શહેરના નવા શાસ્ત્રી બ્રિજ અને ફતેગંજ બ્રિજ વચ્ચે 300 મીટરનું અંતર છે. શાસ્ત્રી ફલાય ઓવર પરથી રોજના 2 લાખ વાહનો પસાર થાય છે તો ફતેગંજ બ્રિજ પરથી રોજના 1.60 લાખ નાગરિકો પસાર થાય છે.550 મીટરની લંબાઇવાળા નવા શાસ્ત્રી બ્રિજ અને ફતેગંજ ફલાય ઓવરનો અવકાશી નજારો પ્રથમ વખત દિવ્યભાસ્કર વાચકો માટે રજૂ કરી રહ્યુ છે.


શાસ્ત્રી બ્રિજ અને ફતેગંજ બ્રિજ વચ્ચે 300 મીટરનું અંતર


શાસ્ત્રીબ્રીજ
- 505 મીટર લંબાઇ 
- 11.50 મીટર પહોળાઈ 
- 2,00,000 વાહનો રોજ પસાર થાય છે 
- MSU હેડ ઓફિસ 


ફતેહગંજ બ્રીજ
- 1100 મીટર લંબાઇ 
- 16 મીટર પહોળાઈ 
- 1,40,000 વાહનો રોજ પસાર થાય છે 
- પેવેલિયન રોડ
 

આગળ સ્લાઈડ્સમાં વાંચો: અમિતનગર બ્રીજને ઉમેરો કરો તો ત્રણેય બ્રીજ મળીને 2 કિમીનો લાંબો બ્રીજ બને