ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો

ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો
ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો
પાવાગઢ પર ઉતરી આવી કુદરત, દુધીયુ અને તેલીયુ બંને તળાવ છલોછલ ભરાઇ ગયા
પાવાગઢ પર ઉતરી આવી કુદરત, દુધીયુ અને તેલીયુ બંને તળાવ છલોછલ ભરાઇ ગયા
ગુજરાતનું પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન
ગુજરાતનું પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન
પાવાગઢની આસપાસના સ્થળોની પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
પાવાગઢની આસપાસના સ્થળોની પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
પાવાગઢના ડુંગર પર વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુ
પાવાગઢના ડુંગર પર વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુ
પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇ
પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇ
યુવાનો હાલ વન્ય વિસ્તાર અને વાતાવરણની મજા માણી રહ્યા છે
યુવાનો હાલ વન્ય વિસ્તાર અને વાતાવરણની મજા માણી રહ્યા છે
ચોમાસાના સમયગાળા દરમિયાન પાવાગઢ અને તેની આજુબાજુ રહેલા સ્થળોમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે
ચોમાસાના સમયગાળા દરમિયાન પાવાગઢ અને તેની આજુબાજુ રહેલા સ્થળોમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે
ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો
ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો

DivyaBhaskar.com

Aug 20, 2018, 12:07 PM IST

વડોદરાઃ વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલા પાવાગઢના ડુંગર પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢ ખાતે વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુ છે અને હિલ સ્ટેશન બની ગયું છે. ફરવા માટે પાવાગઢ હાલ બેસ્ટ પ્લેસ અમદાવાદ-વડોદરા સહિત ગુજરાતીઓ માટે બન્યું છે.

ગુજરાતનું પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન

મહાકાળી માતાના સ્થાનક પાવાગઢમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. પરંતુ અત્યારે જે ભક્તો પાવાગઢ ડુંગર પર જઇ રહ્યા છે. તેઓને માતાના દર્શનની સાથે સાથે પ્રકૃતિને માણી રહ્યા છે. પાવાગઢ પર્વત પર આવેલું દુધીયુ અને તેલીયુ એમ બંને તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. પર્વત પર જેમ જેમ ઉંચે જઇએ તેમ તેમ વાદળો તમને ભિંજાવી દેશે. આ સમયે પાવાગઢમાં કુદરત ઉતરી આવી હોય તેવો માહોલ સર્જાયો છે. પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇ છે.

પાવાગઢની આસપાસના સ્થળોની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

પાવાગઢની આસપાસ અનેક ફરવા લાયકસ્થળો છે જેમાં ચાંપાનેરની જામા મસ્જિદ, જૈન મંદિર, સાત કમાન, જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો સમાવેશ થાય છે, યુવાનો હાલ વન્ય વિસ્તાર અને વાતાવરણની મજા માણી રહ્યા છે. ચોમાસાના સમયગાળા દરમિયાન પાવાગઢ અને તેની આજુબાજુ રહેલા સ્થળો ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....

X
ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારોચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો
પાવાગઢ પર ઉતરી આવી કુદરત, દુધીયુ અને તેલીયુ બંને તળાવ છલોછલ ભરાઇ ગયાપાવાગઢ પર ઉતરી આવી કુદરત, દુધીયુ અને તેલીયુ બંને તળાવ છલોછલ ભરાઇ ગયા
ગુજરાતનું પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશનગુજરાતનું પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન
પાવાગઢની આસપાસના સ્થળોની પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીપાવાગઢની આસપાસના સ્થળોની પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
પાવાગઢના ડુંગર પર વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુપાવાગઢના ડુંગર પર વરસાદની સિઝનમાં હાલ અદભૂત વાતાવરણ સર્જાયુ
પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇપાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં લીલોતરી છવાઇ ગઇ
યુવાનો હાલ વન્ય વિસ્તાર અને વાતાવરણની મજા માણી રહ્યા છેયુવાનો હાલ વન્ય વિસ્તાર અને વાતાવરણની મજા માણી રહ્યા છે
ચોમાસાના સમયગાળા દરમિયાન પાવાગઢ અને તેની આજુબાજુ રહેલા સ્થળોમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છેચોમાસાના સમયગાળા દરમિયાન પાવાગઢ અને તેની આજુબાજુ રહેલા સ્થળોમાં પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે
ચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારોચોમાસમાં પાવાગઢ બન્યું ફરવા માટેનું બેસ્ટ હિલ સ્ટેશન, સર્જાયો કુદરતનો અદભૂત નજારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી