શિકાર / પાદરા નજીક શિહોર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું, ગામ લોકોમાં ભયનો માહોલ

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 04:24 PM
પાદરા નજીક શિહોર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું
પાદરા નજીક શિહોર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું
X
પાદરા નજીક શિહોર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતુંપાદરા નજીક શિહોર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું

વડોદરાઃ પાદરા તાલુકાના શિહોર ગામમાં દીપડાએ ગાયના વાછરડાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. 

વનવિભાગે બે પાંજરા મુકવા માટેની કાર્યવાહી શરૂ કરી

1.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના શિહોર ગામની સીમમાં કેટલાક દિવસથી દીપડાએ દેખા દીધી હતી. આ દીપડાએ ગાયના વાછરડાનું મારણ કરતા વનવિભાગ દ્વારા બે પાંજરા મુકવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. શિહોર ગામમાં એટલી હદે દહેશત જોવા મળી રહી છે કે, ગામના લોકો ખેતમાં લાકડી સહિતના હથિયારો સાથે લઇને જ નીકળે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App