ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Madhya Gujarat » Latest News » Vadodara City» Two thousand dollar theft home in NRI at vadodara

    વડોદરાઃ NRIના ઘરમાંથી 2 હજાર અમેરિકન ડોલર અને દોઢ લાખ રોકડની ચોરી

    DivyaBhaskar.com | Last Modified - May 02, 2018, 06:07 PM IST

    તાજેતરમાં જ વડોદરાનો પેઠ પરિવારમાં અમેરિકામાં સ્થાયી થયો હતો
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      NRIના ઘરમાંથી 2 હજાર અમેરિકન ડોલર અને દોઢ લાખ રોકડની ચોરી

      વડોદરા: અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારના બંધ મકાનના કોઇ શખ્સો તાળાં તોડી મકાનમાંથી 2 હજાર અમેરિકન ડોલર તેમજ રૂપિયા દોઢ લાખ રોકડની ચોરીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

      NRIના ઘરમાંથી 2 હજાર અમેરિકન ડોલરની ચોરી

      પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા દયાલભાઉના ખાંચામાં બે મજલી મકાનના પ્રથમ માળે બિપીનભાઇ લાલચંદ્ર પેઠ પરિવાર સાથે રહે છે. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તેમનાં નાના ભાઇ હર્ષદભાઇ પેઠનું મકાન આવેલું છે. વડોદરામાં રહેતા બિપીનભાઇ પેઠે પોલીસને જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી માસમાં મારા નાના ભાઇ હર્ષદ પેઠ તેમના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને ગયા હતા. અને અમેરિકામાં સ્થાયી થયેલા છે. આજે સવારે નાના ભાઇના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું જોતા હું ચોંકી ગયો હતો. ઘરમાં પ્રવેશ કરીને જોતા ઘરની અંદરનો સામાન તેમજ તિજોરીનો સામાન વેરવિખેર જણાઇ આવતા મને ઘરમાં ચોરીની શંકા ગઇ હતી.

      વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...

    • તાજેતરમાં જ વડોદરાનો પેઠ પરિવારમાં અમેરિકામાં સ્થાયી થયો હતો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ

    • નવાપુરા પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      નવાપુરા પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી

    • NRIના ઘરમાંથી 2 હજાર અમેરિકન ડોલરની ચોરી

    • NRIના ઘરમાંથી 2 હજાર અમેરિકન ડોલર અને દોઢ લાખ રોકડની ચોરી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Two thousand dollar theft home in NRI at vadodara
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Madhya gujarat

    Trending

    X
    Top