આગ / આગ/ વડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગી, સ્ટુડન્ટ્સ ઉતર્યા પછી આગ લાગતા જાનહાની ટળી

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 11:00 AM
વડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગી
વડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગી

* વાનમાં બાળકો ન હોવાથી શાળા સંચાલકો અને શિક્ષકોને હાશકારો થયો

વડોદરાઃ પાદરાની ડી.ડી.પટેલ શારદા હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી વાન આજે સવારે એકાએક સળગવા લાગી હતી. જોકે સદનસીબે સ્ટુડન્ટ્સ ઉતરી ગયા પછી આગ લાગી હોવાથી જાનહાની ટળી ગઇ હતી.

વડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગી

-સ્કૂલ વાનમાં આગ લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતી
-સ્ટુડન્ટ્સ વાનમાંથી ઉતર્યાની ગણતરીની મિનીટોમાં આગ લાગી હતી
-પાદરાના ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો
-શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
-વાનમાં આગ લાગવાની ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
સ્કૂલ વાનમાં આગ લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતી
સ્કૂલ વાનમાં આગ લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતી
X
વડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગીવડોદરા નજીક પાદરાની સ્કૂલ વાનમાં આગ લાગી
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણશોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
સ્કૂલ વાનમાં આગ લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતીસ્કૂલ વાનમાં આગ લાગતા સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App