રેપ / વડોદરાની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની ફરિયાદના આધારે ડોક્ટર સામે દુષ્કર્મનો ગુનો દાખલ

ડોકટર યશેષ દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ
ડોકટર યશેષ દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ
X
ડોકટર યશેષ દલાલ સામે દુષ્કર્મની ફરિયાદડોકટર યશેષ દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ

  • યુવતીએ લગાવેલા આરોપો બાદ ડોકટર યશેષ દલાલ ભૂગર્ભમાં ઉતરી ગયો
  • ડોક્ટર ક્લિનિક કે ઘરે ન મળતા પોલીસે શોધખોળ હાથ ધરી
  • 8 મહિના પહેલા યુવતી સાથે ડોક્ટરનું સમાધાન થયું હતું

DivyaBhaskar.com

Feb 12, 2019, 09:38 AM IST
વડોદરાઃ કારેલીબાગની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતા ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલ સામે ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીને પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ લગાવતી અરજી કર્યાના ત્રીજા દિવસે સોમવારે મોડી રાતે તબીબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન ડોકટર યશેષ દલાલના નિકટનાં વર્તુળોએ જણાવ્યું હતું કે, જે થયું તે બંનેની સંમતિથી થયું છે અને આઠ માસ પહેલાં આ બાબતે ડોકટર સાથે સમાધાન પણ થયું છે. માત્ર પૈસા ખંખેરવાના ઇરાદાથી ડોકટર સામે આરોપો લગાવાયા છે અને ડોક્ટરે અત્યાર સુધી યુવતીને ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા. પૈસા મળ્યા બાદ યુવતીએ થેંક્યુના મેસેજ પણ મોકલેલા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી