સચિન તેંડુલકરનો દિકરો અર્જુન વડોદરાનો મહેમાન, MSUના ગ્રાઉન્ડમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરી

શહેરમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પ્રેક્ટિસ કરી

DivyaBhaskar.com | Updated - Sep 15, 2018, 02:48 AM
Arjun Tendulkar practiced the net on MSU ground
વડોદરાઃ શહેરમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મુંબઇની ટીમ સાથે ઇન્ડિયન ટીમના ભૂતપૂર્વ લીજેન્ડરી પ્લેયર સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે MSUના ડી.એન.હોલ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી. ગ્રાઉન્ડમાં અર્જુનને જોઇને બીજા પ્રેક્ટિસ કરી રહ્યા ખેલાડીઓમાં ઉત્સાહ ઉભો થયો હતો અને શહેરમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અર્જુન સાથે પ્રેક્ટિસ કરી હતી.

X
Arjun Tendulkar practiced the net on MSU ground
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App