તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 49 Country In The World Practice Of Triple Talaq Not Valid Say Javed Akhtar In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં 49 દેશમાં ત્રિપલ તલાક પ્રથા માન્ય નથી: જાવેદ અખ્તર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: મેં જાહેર મંચો પરથી 25 વાર એક વાત કહી છે કે હું કોઇ ધર્મમાં નથી માનતો. મારો ધર્મ સમજદારી છે. વિશ્વમાં જ્યાં મુસ્લિમો વસે છે તેવા 51માંથી 49 દેશમાં ત્રિપલ તલાકની માન્ય નથી,પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશમાં પણ નથી તો પછી આપણા દેશમાં શા માટે?  આ તો ધાર્મિક અધિકારોની સ્વતંત્રતાનો મામલો છે તેમ ગીતકાર જાવેદ અખ્તરે જણાવ્યું હતું. 
 
‘દેશના 99 ટકા હિન્દુઓ યોગી આદિત્યનાથ નથી’ 
 
વડોદરા શહેરના બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા યંગ ગુજરાત કાર્યક્રમમાં આવેલા પદ્મભૂષણ જાવેદ અખ્તર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફૂલ પટેલે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જાવેદ અખ્તરે વધમાં જણાવ્યું હતું કે મને પાછલા ઘણા સમયથી આ દેશમાં લઘુમતીઓ પ્રત્યે આક્રમકતા હોય તેવું લાગી રહ્યું છે છતાં હું આ દેશના 99 ટકા હિન્દુઓને યોગી આદિત્યનાથ નથી સમજતો. આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જાહેર કરવાના નિર્ણયને ભાજપનો આંતરિક નિર્ણય ગણાવ્યો હતો.
 
15-20 હજારમાં ફતવો ખરીદાય છે...કહેવાતા ધાર્મીક વડાઓનાં સ્ટેટમેન્ટ ફતવા નથી.... વાંચવા માટે ફોટો બદલો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો