તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં માર્ગોની સ્વચ્છતા રાખવાની જવાબદારી રહીશોએ જાતે ઉપાડી લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા નગરમાં બ્રાન્ડ એમ્બેસેડરની ટિમ દ્વારા સમગ્ર નગરના વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે સતત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી રહી છે.

ગોધરા નગરના ગુહયા મહોલ્લાના યુવાનો અને બાળકો દ્વારા દર ગુરવારે સ્વૈચ્છીક રીતે સફાઈ માટે શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના રહીસો પોતાનું કામકાજ પતાવીને રાત્રેના 10 વાગ્યા થી પોતાના મહોલ્લાને પોતેજ સાફ-સફાઈ કરી સ્વચ્છ બનાવી રહ્યા છે. યુવકે પોતાના લગ્નના દિવસે પોતાના વિસ્તારની સફાઈ કરી લગ્નના દિવસને યાદગાર બનાવ્યો.તેને પણ સફાઈ કામગીરી કરીને લગ્ન દિવસની અલગ રીતે ઉજવણી કરી આનંદિત થયો હતો. તેની આ કામગીરીથી નવદંપતિના પરિવારજનો ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. સફાઈ કરી રહેલ રહીસોને પ્રોત્સાહિત કરવા સફાઈ માટેની સામગ્રી ભેટ આપવામાં આવી. રાત્રિ દરમ્યાન સફાઈની કામગીરી કરી રહેલા યુવકોએ ગુરુવાર ના રોજ રાત્રિના 10 કલાકે ગુહયા મહોલ્લા વિસ્તારમાં પહોચી ગયા હતા. તેઓના હસ્તે ઝાડુ, બ્રશ, તગરા, પાવડા, હેન્ડગ્લોવ્સ, માસ્ક વગેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...