બસ અનિયમિત આવતા 70 છાત્રોને મુશ્કેલી

સંતરામપુર. સંતરામપુરના ખેરવા ગામે મોર્ડન સ્કુલના 70 વિદ્યાર્થીઓ રોજ સંતરામપુરથી પાણીયાર બસમાં અપડાઉન કરતા હોય...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Santrampur - બસ અનિયમિત આવતા 70 છાત્રોને મુશ્કેલી
સંતરામપુર. સંતરામપુરના ખેરવા ગામે મોર્ડન સ્કુલના 70 વિદ્યાર્થીઓ રોજ સંતરામપુરથી પાણીયાર બસમાં અપડાઉન કરતા હોય છે. જયારે આ બસનો સમય સવારે 8:45થી સાંજના 4 કલાકે આવવાનો હોય છે. પણ સવાર સાંજ આ બસ એક એક કલાક મોડી આવતા વિદ્યાર્થીઓને સ્કુલની ગેટ આગળ રોહ જોયને ઉભુ રહેવું પડે છે. બસ મોડી આવવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠી રહ્યા છે. અને બીજી બાજુ 70 વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલ છે.

X
Santrampur - બસ અનિયમિત આવતા 70 છાત્રોને મુશ્કેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App