સંતરામપુરમાં પંડિત દીન દયાલની પુણ્યતિથિ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિન દયાલ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સરકારી હોસ્પિટલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર જે પી પટેલ દશરથ બારીયા મોહન કાકા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...