તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતરામપુરથી લુણાવાડાનો મુખ્ય માર્ગ બિસ્માર બનતાં વાહન ચાલકો પરેશાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંતરામપુર થી લુણાવાડા સુધીનો માર્ગ વર્લ્ડ બેંકના નાંણા દ્વારા આ મુખ્ય માર્ગ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કામગીરી હાથ ધરી હતી બે થી ત્રણ વર્ષ સુધી માર્ગની કામગીરી ચાલુ હતી. પરંતુ રસ્તો બન્યા પછી છ જ મહિનાની અંદર સરસણગામ ચુથાનામુવાડા જાપકનાવાડા અલંગ ગામ પાસે માર્ગ ઉપર ડામરના પોપડા નીકળી જતા એક કિલોમીટર જેટલા અંતરના રસ્તામાં જ ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કલી તેમજ અકસ્માતનો ભય, વાહનોને નુકસાન સહિત ઈધણનો વધારે વપરાશ થતો હોય છે. રોડની કામગીરીમાં બિલકુલ તકલાદી અને હલકી ગુણવત્તાની કામગીરી બહાર આવેલી છે સરકારના નિયમ મુજબ જે પણ કોન્ટ્રાક્ટરને આ રોડની કામગીરીમાં પાંચ વર્ષ સુધી મેન્ટેનસ કરવાનું હોય છે તેમ છતાંય રસ્તાઓની મરામત કરાઇ નથી.

ટૂંક સમયમાં રસ્તો ફરી બનાવાશે

લુણાવાડા થી સંતરામપુર સુધીના માર્ગની કામગીરી ફરીથી હાથ ધરવાની છે ટૂંક સમયમાં ડામર રસ્તો ફરીથી બનાવવામાં આવશે.
> સમીર શેખ, નાયબ કાર્યપાલક ઇજનેર, વડોદરા

_photocaption_માર્ગ ઉપર ડામરના પોપડા નીકળી જતા અકસ્માતનો રહેતો ભય. }ઇલ્યાસ શેખ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો