તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પોલીસ ટ્રાફિક દ્વારા સંતરામપુર નગરમાં માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર નગરમાં કેટલાંક સમયથી ટ્રાફિક અંગેની સમસ્યા અને અવાર નવાર રજુઆત કરવામાં આવતી હતી. સંતરામપુરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડ ચારસતા માંડવી શાકમાર્કેટ લુણાવાડા રોડ તમામ જગ્યાએ ટ્રાફિક સમસ્યાઓ વિકટ બનતી જતી હતી. જેના કારણે વાહનચાલકોને પસાર થવું અઘરું બનતું હોય છે. જિલ્લા પોલીસ ટ્રાફિક દ્વારા સંતરામપુર નગરમાં તમામ માર્ગો ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. રોડ ઉપર પથારાવાડા, વાહનો લારીવાળાને સુચના આપી મુખ્ય માર્ગો ખુલ્લા કરાયા હતાં. ઈલિયાસ શેખ

અન્ય સમાચારો પણ છે...