તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતરામપુર વિદ્યા સહાયકની નવી ભરતીનાે શિક્ષકોનો કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિસાગર જીલ્લામાં વિદ્યા સહાયકની નવી ભરતી માટેના શિક્ષકોનો કેમ્પ યોજાયો હતો. જેમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની ઘટ પૂર્ણ થઇ. મહિસાગર જીલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દશરતસિંહ બારીયાના હસ્તે ઓર્ડર આપ્યો હતા. જેમાં કુલ 145 જેટલા શિક્ષકોની નવી ભરતી મટે ભાષાના 17, સામાજિક વિજ્ઞાનના 12 અને ગણિત વિજ્ઞાનના મળીને કુલ 116 ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાં 145ને નિયુકત કરાયા હતા. જિલ્લાના સૌથી વધારો બાળકો હોઇ અને આ પૈકિના એકપણ શિક્ષક ન હોય તેવી શાળાઓને જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ મળી રહે તેવુ આયોજન કર્યુ હતુ.

સંતરામપુર વિદ્યા સહાયકની નવી ભરતીના શિક્ષકોનો કેમ્પ. ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો