રાજ્યકક્ષાના મંત્રીનું સ્વાગત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ અગ્રણીઓ તેમજ વેપારી મંડળના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું

રાજ્યકક્ષાનાં આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ મંત્રી જસવંતસિંહ ભાભોરના લીમખેડામાં પ્રથમ આગમન દરમિયાન ગ્રામજનો, ભાજપ અગ્રણીઓ તેમજ વેપારી મંડળના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.