તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ બસ સ્ટેન્ડ નજીકથી બિનવારસી રિકશા મળી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે રિક્શાનો કબજો મેળવી નંબરના આધારે તપાસ શરૂ કરી

હાલોલ બસ સ્ટેન્ડમાંથી ગુરુવારની સવારે બિનવારસી હાલતમાં રિકશા મળી આવતાં પોલીસ દ્વારા રિક્શાનો કબજો મેળવી નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ પાસેથી મળતી માહિ‌તી મુજબ હાલોલના બસ સ્ટેન્ડમાં સામેના ભાગે રિકશા પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તેનો કબજો મેળવી તેની રજિસ્ટ્રેશનના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમાં લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સામે મોબાઈલના કોલ રિસીવ કરી કોઈપણ વાત ન કરતાં ચાલક બાબતે અનેક તર્કવર્તિ‌ક સર્જાયા છે. રિક્શા કોઈ ગુનામાં વપરાઇ છે, ચોરીની છે કે પછી ચાલક સાથે કોઈ ઘટના બની છે કે કેમ તે તરફ તપાસનો દોર લંબાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો