તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગોળી એટલે ધરતીમાનું પૂજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અવનવી ડિઝાઈનો સાથેની રંગોળીથી પ્રસંગ વધુ દૈદપિ્યમાન બની જાય છે

રંગોળી અને દિવાળીને જુગ જુગનો સંબંધ છે. આમ તો દરેક પ્રસંગોએ રંગોળીનું ઘણું મહત્વ રહ્યું છે. અવનવી ડિઝાઈનો સાથેની રંગોળીથી પ્રસંગ વધુ દૈદપિ્યમાન બની જાય છે. ગોધરાની કલાકાર હેતલ સેવકે દિવાળી પર્વને અનુલક્ષીને રાધાકૃષ્ણની કલાત્મક રંગોળી રચીને આકર્ષણ જમાવ્યું હતું.