તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિપાવલીના તહેવારે રંગોળીનો મહિ‌મા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીપર્વને અનુલક્ષીને ગોધરા શહેરમાં મકાનો તથા મંદિરો ઉપર વિવિધ જાતની રોશની કરવામાં આવી છે. દિપાવલીના તહેવારે રંગોળીનો મહિ‌મા છે.

આ દિવસે ઘેર આવતા સ્વજનોને સત્કારવા માટે ઘર સજાવટ સાથે રંગોળી પણ પુરવામાં આવે છે. તો પંચમહાલ-દાહોદ ધ્જલ્લામાં પણ લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડતાં બજારોમાં ભારે ભીડ દેખાતી હતી. જેના કારણે ક્યાંક ચક્કાજામના દ્રશ્યો સર્જા‍યા હતા.

- તસવીર- સંતોષ જૈન, હેમંત સુથાર