રંગ અવધૂતના જન્મસ્થળ ગોધરામાં રંગ જયંતીએ શોભાયાત્રા નીકળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવસભર ભજન-કર્તિન, આરતી પાદુકા પૂજન અને શોભાયાત્રાનાં અયોજન કરાયાં

પૂ.રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે જન્મ સ્થળ ગોધરાના વિઠ્ઠલ મંદિરમાં આયોજીત વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો ધામધૂમપૂર્વક મનાવાયા હતા. દિનભર ભજન - કર્તિન, આરતી, પાદુકાપૂજન અને મહાપ્રસાદ બાદ નમતી સાંજે શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં મોટીસંખ્યામાં ભકતોએ જોડાઇ ભજન કર્તિનની રમઝટ બોલાવી હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...