તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્વાંટ તાલુકામાં 20 વર્ષ બાદ વિશ્રામ ગૃહનું નિર્માણ થયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંવાટ: વડોદરા જીલ્લામાંથી વિખુટા પડેલ છોટા ઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં વિશ્રામ ગૃહ આવેલા છે જ્યારે કવાંટ તાલુકો 1998 થી અસ્તિત્વમાં આવ્યો જેને 20 વર્ષનાં વહાણાં વિતવા આવ્યાં બાદ કવાંટ તાલુકામાં સરકાર દ્વારા 2.27 લાખનાં ખર્ચે વિશ્રામ ગૃહ નિર્માણ પામી રહ્યુ છે. તાલુકામાં વિશ્રામ ગૃહ ન હોવાથી વિવિધ કામગીરી અર્થે આવતાં પદાધિકારીઓને છોટાઉદેપુરથી રોકાણ કરી ને કવાંટ આવવું પડતું હતુ. 
અન્ય સમાચારો પણ છે...