તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી: સ્લેબ ડ્રેઇન ઉપર વીજ લાઈન અવરોધ રૂપ બની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી: નસવાડી તાલુકો આદીવાસી વીસ્તાર ધરાવતો તાલુકો છે ત્યારે સરકાર દવારા લાખો રૂપીયા ના કામો આદીવાસી વીસ્તાર માં સુવિદ્યા ને લઈ આપવામાં આવતા હોય છે ત્યારે નસવાડી તણખલા રોડ પર 40 લાખ રૂપીયા ના ખર્ચે બનેલ સ્લેબ ડ્રેઇન શોભા ના ગાંઠીયા સમાન બની ગયું છે સ્લેબ ડ્રેઇન નું સ્ટ્રક્ચર પૂર્ણ થયે બે ત્રણ મહિનાં નો સમય વીતી ગયા છતાંય આજુ બાજુ ના એપ્રોચ રોડ એમ જી વી સી એલ ની વીજ લાઈન ન હટવાને કારણે પૂર્ણ થતાં નથી.
 
નસવાડી પચાયત માર્ગ અને મકાન વીભાગ દવારા નસવાડી એમ જી વી એલ ને વીજ લાઈન બાબત ની લેખીત જાણ કરવા છતાંય વીજ લાઈન ખસેડવાનો ટાઈમ નથી તેમ લાગી રહ્યું છે હાલ નવી વિજલાઈન ખેંચવાની હોય તો જે તે કોન્ટ્રાકટર એમ જી વી સી એલ પાસે હાજર હોય છે નસવાડી તલખલા રોડ પર  સ્લેબ ડ્રેઇન બનાવનાર કોંટાકટર ને આ કામ પૂર્ણ સમય મર્યાદા મા પૂર્ણ ન કરાતા તેના ટેન્ડર ના નીયમ મુજબ 10 ટકા રકમ પણ કાપી લેવાય છે ત્યારે હાલ સ્લેબ ડ્રેઇન ની બન્ને બાજુ એપ્રોચ ની કામગીરી થઈ શકતી નથી.
 
કામ પૂર્ણ ન થતા એજન્સીને દંડ કરાયો
 
સ્લેબ ડ્રેઇન ના સાઈડ ના એપ્રોચ રોડ બાકી છે વીજ લાઈન હટાવવા માટે જાણ કરી છે એક મહીનો વીતી ગયો છતાંય વીજ લાઈન હટી નથી જેને લઈ કામ પૂર્ણ ન થતા એજનસી ને નીયમ મુજબ નો દંડ કરાયો છે.- આર કે ચૌરે નાયબ કાર્યપાલક, ઈજેનર નસવાડી
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો